વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૯
  • ઑક્ટોબર ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૯

ઑક્ટોબર ૩-૯

૧ રાજાઓ ૧૭-૧૮

  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૧૮:૧—ઈસુએ એવું કેમ કહ્યું કે “એલિયાના દિવસોમાં સાડા ત્રણ વર્ષ સુધી” દુકાળ પડ્યો? (લૂક ૪:૨૫; ia ૮૬, બૉક્સ)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૮:૩૬-૪૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: સારું માર્ગદર્શન—૨તિ ૩:૧૬, ૧૭ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૨)

  • ટૉક: (૫ મિ.) w૧૪ ૨/૧૫ ૧૪-૧૫—વિષય: એક વિધવાએ બતાવેલી શ્રદ્ધામાંથી શીખીએ. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૮-૧૫, બૉક્સ ૭-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો