વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૪
  • સપ્ટેમ્બર ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૪

સપ્ટેમ્બર ૧૨-૧૮

૧ રાજાઓ ૧૧-૧૨

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૧૨:૨૧-૨૪—રહાબઆમે યહોવાની વાત માની, એનાથી આપણે શું શીખી શકીએ? (w૧૮.૦૬ ૧૩ ¶૬-૧૪ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૨:૨૧-૩૩ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. તેની સાથે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકાના પાઠ ૧માંથી અભ્યાસ ચાલુ રાખો. (th અભ્યાસ ૧૧)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ મુદ્દો ૪ (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૬

  • “લગ્‍ન—જીવનભરનો સાથ”: (૧૫ મિ.) ચર્ચા. લગ્‍ન માટે તૈયારી—ભાગ ૩: ખર્ચ કરતા પહેલા હિસાબ લગાવો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૬ ¶૭-૧૩, બૉક્સ ૬-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો