સપ્ટેમ્બર ૫-૧૧
૧ રાજાઓ ૯-૧૦
ગીત ૧૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની અપાર બુદ્ધિ માટે તેમને મહિમા આપીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૧૦:૧૦, ૧૪—આપણે કેમ કહી શકીએ કે સુલેમાન રાજા પાસે સાચે આટલું બધું સોનું હતું? (w૦૮-E ૧૧/૧ ૨૨ ¶૪-૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૦:૧-૧૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: સુખી જીવન—ગી ૩૭:૨૯ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ”: (૮ મિ.) ચર્ચા. બધાને ઉત્તેજન આપો કે jw.org વેબસાઇટ વાપરે. આજની મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે, એ ત્યાં જણાવ્યું છે.
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૬ ¶૧-૬, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૯ અને પ્રાર્થના