ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪
૧ રાજાઓ ૮
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સુલેમાને દિલથી અને નમ્રતાથી કરેલી પ્રાર્થના”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૮:૨૭—સુલેમાન એ શબ્દોથી શું કહેવા માંગતા હતા? (it-1-E ૧૦૬૦ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૮:૩૧-૪૩ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૫)
ટૉક: (૫ મિ.) km ૫/૧૦ ૪—વિષય: ઈશ્વરના ભક્તોએ પ્રાર્થના કરવી જોઈએ. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે?”: (૧૫ મિ.) ચર્ચા. “યહોવા પ્રાર્થનાના સાંભળનાર” છે વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૫ ¶૧૭-૨૨, બૉક્સ ૫-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૧ અને પ્રાર્થના