વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૧૧
  • ઑગસ્ટ ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૧૧

ઑગસ્ટ ૧૫-૨૧

૧ રાજાઓ ૫-૬

  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓએ કામમાં દિલ રેડી દીધું”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૬:૧—આ કલમમાંથી બાઇબલ વિશે શું જાણવા મળે છે? (g-E ૫/૧૨ ૧૭, બૉક્સ)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૫:૧-૧૨ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એવી વ્યક્તિને મળો જેને તમે પહેલાં દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપી હોય અને તેને બતાવો કે એમાંથી કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે. (th અભ્યાસ ૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૬ મુદ્દો ૫ (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • પ્રાર્થનાઘરના બાંધકામમાં આપ્યો યહોવાએ સાથ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી પૂછો: કયા અનુભવો બતાવે છે કે યહોવાએ માઇક્રોનેશિયામાં પ્રાર્થનાઘરના બાંધકામ પર આશીર્વાદ આપ્યા? બાંધકામ વખતે પવિત્ર શક્તિથી કઈ રીતે ભાઈ-બહેનોને મદદ મળે છે? બાંધકામમાં જો તમે ભાગ લીધો હોય, તો યહોવાનો હાથ તમે કઈ રીતે જોઈ શક્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr ભાગ બે, પ્રક. ૫ ¶૧-૮, રજૂઆતનો વીડિયો

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો