વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૧૦
  • ઑગસ્ટ ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૧૦

ઑગસ્ટ ૮-૧૪

૧ રાજાઓ ૩-૪

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બુદ્ધિ મહત્ત્વની છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૪:૨૦—“સમુદ્ર કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા” એ શબ્દો કઈ રીતે સાબિતી આપે છે કે યહોવા પોતાનું વચન પાળે છે? (ઉત ૨૨:૧૭; w૯૮ ૨/૧ ૧૧ ¶૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૩:૧-૧૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૬ મુદ્દો ૪ (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૯

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • નવા સેવા વર્ષ માટે ધ્યેય—ઉદારતા બતાવીએ: (૫ મિ.) ચર્ચા. શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—યહોવાના કામ માટે ‘કંઈક બાજુ પર રાખી મૂકીએ’ વીડિયો બતાવો. પછી પૂછો: એ યુગલે કઈ અલગ અલગ રીતે ઉદારતા બતાવી?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૪ ¶૧૦-૧૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો