વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૬
  • જુલાઈ ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૬

જુલાઈ ૧૮-૨૪

૨ શમુએલ ૨૨

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા પર આધાર રાખીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨શ ૨૨:૩૬—યહોવાની નમ્રતાએ કઈ રીતે દાઉદને મહાન બનાવ્યા? (w૧૨ ૧૧/૧ ૨૦ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૨૨:૩૩-૫૧ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૩)

  • ટૉક: (૫ મિ.) w૦૬ ૯/૧ ૯ ¶૭-૮—વિષય: શું આપણી દરેક મુશ્કેલી પાછળ શેતાનનો હાથ છે? (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨

  • યહોવાએ કરેલા ઉદ્ધારનાં કામોમાં આનંદ કરો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: શ્રીલંકામાં યુદ્ધ દરમિયાન યહોવાએ કઈ રીતે ભાઈ ગણેશલિંગમના કુટુંબની સંભાળ રાખી? આ અનુભવથી તમારી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે?

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૩ ¶૧૧-૨૦

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો