જુલાઈ ૧૧-૧૭
૨ શમુએલ ૨૦-૨૧
ગીત ૨૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા અદ્દલ ન્યાય કરે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૨૧:૧૫-૧૭—આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૩ ૧/૧૫ ૩૧ ¶૧૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૨૦:૧-૧૩ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: ઉદારતા—લૂક ૬:૩૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“નવા સેવા વર્ષ માટે ધ્યેય—વધારે જરૂર હોય ત્યાં જઈએ”: (૧૦ મિ.) ચર્ચા. શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—વધારે જરૂર હોય ત્યાં જઈએ વીડિયો બતાવો.
“‘વાતચીતની એક રીત’ ભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?”: (૫ મિ.) જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક ટૉક આપશે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr ભાગ એક, પ્રક. ૩ ¶૧-૧૦, રજૂઆતનો વીડિયો, બૉક્સ ૩-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨ અને પ્રાર્થના