વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૧૪
  • જૂન ૨૭–જુલાઈ ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૭–જુલાઈ ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૧૪

જૂન ૨૭–જુલાઈ ૩

૨ શમુએલ ૧૫-૧૭

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨શ ૧૬:૪—દાઉદે ઉતાવળમાં જે નિર્ણય લીધો એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૮.૦૮ ૬ ¶૧૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૧૭:૧૭-૨૯ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૭)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૨)

  • ટૉક: (૫ મિ.) w૦૯-HI ૫/૧૫ ૨૭-૨૮​—વિષય: ઇત્તાયની જેમ ઉત્સાહથી પ્રચાર કરીએ.​—૨શ ૧૫:૧૯-૨૨. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • ‘પ્રેમ ફુલાઈ જતો નથી’: (૧૦ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—ફૂલાઈ જતો નથી વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨ ¶૧૯-૨૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો