વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૪
  • મે ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૪

મે ૧૬-૨૨

૨ શમુએલ ૧-૩

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “‘ધનુષ્ય’ નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨શ ૧:૨૬—દાઉદે યોનાથાન માટે “મારા ભાઈ” શબ્દ કેમ વાપર્યો? (it-૧-E ૩૬૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૩:૧-૧૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૨૦)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૪, મુદ્દો ૫ અને “અમુક લોકો કહે છે” (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૦

  • “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”: (૭ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—અન્યાયમાં ખુશ થતો નથી વીડિયો બતાવો.

  • ‘પ્રેમ બધાની આશા રાખે છે’: (૮ મિ.) ચર્ચા. પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—બધાની આશા રાખે છે વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr નિયામક જૂથ તરફથી પત્ર અને પાન ૫ પરના બે બૉક્સ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો