વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૩
  • મે ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૩

મે ૯-૧૫

૧ શમુએલ ૩૦-૩૧

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આપણા ઈશ્વર યહોવા પાસેથી હિંમત મેળવીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૩૦:૨૩, ૨૪—આ અહેવાલથી આપણને શું શીખવા મળે છે? (w૦૫ ૩/૧૫ ૨૪ ¶૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૩૦:૧-૧૦ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: આવક પ્રમાણે ખર્ચ કરીએ​—હિબ્રૂ ૧૩:૧૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૮)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. સામાન્ય વિષયો પર એવી રીતે વાત કરો જેથી, અમુક મુલાકાતો પછી તમે વ્યક્તિનું ધ્યાન સજાગ બનો! નં. ૧ પર દોરી શકો. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • યહોવાના દોસ્ત બનો—ચાહું ત્યારે પ્રાર્થના કરું: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. બની શકે તો નાના બાળકોને સવાલો પૂછો: તમારે કેમ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ? તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરી શકો? તમે પ્રાર્થનામાં શું કહી શકો?

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) w૧૯.૦૩ અભ્યાસ લેખ ૧૩, ફકરા ૧૪-૧૯

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો