વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૮
  • એપ્રિલ ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૮

એપ્રિલ ૪-૧૦

૧ શમુએલ ૨૦-૨૨

  • ગીત ૫૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સારા દોસ્ત બનીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૨૧:૧૨, ૧૩—દાઉદ જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૫ ૩/૧૫ ૨૪ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૨૨:૧-૧૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત: (૨ મિ.) એવી વ્યક્તિની ફરી મુલાકાત લો જેને તમે સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૫ મિ.) સ્મરણપ્રસંગનું પ્રવચન પૂરું થયા પછી કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરો અને કાર્યક્રમ વિશેના તેના કોઈ એક સવાલનો જવાબ આપો. (th અભ્યાસ ૧૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૪, મુદ્દો ૩ (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • “સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?”: (૧૦ મિ.) ચર્ચા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો બતાવો.

  • નવા લોકોને પ્રેમથી આવકારીએ: (૫ મિ.) માર્ચ ૨૦૧૬, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં આપેલા લેખના આધારે સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ કેવી ચાલી રહી છે, એ વિશે મંડળને જણાવો. પછી પાન ૧૦ અને ૧૧ પર આપેલા સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનના શેડ્યુલ વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે એ પ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરે. (એઝ ૭:૧૦) સ્મરણપ્રસંગમાં હાજર રહેવા અથવા એને જોવા માટેની ગોઠવણ વિશે જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ll ભાગ ૧૧-૧૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો