વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૪
  • માર્ચ ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૪

માર્ચ ૨૧-૨૭

૧ શમુએલ ૧૬-૧૭

  • ગીત ૨૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૧૬:૧૪—“યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.” એનો શું અર્થ થાય? (it-2-E ૮૭૧-૮૭૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૧૬:૧-૧૩ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) સાથે કામ કરતા, ભણતા અને સગાઓને આમંત્રણ આપો, જેઓને તમે અગાઉ સાક્ષી આપી હતી. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત: (૩ મિ.) જેઓએ અગાઉ આમંત્રણ સ્વીકાર્યું હોય અને થોડો રસ બતાવ્યો હોય તેઓને આમંત્રણ આપો. (th અભ્યાસ ૪)

  • ફરી મુલાકાત: (૩ મિ.) જેઓએ અગાઉ આમંત્રણ સ્વીકાર્યું હોય અને થોડો રસ બતાવ્યો હોય તેઓને આમંત્રણ આપો. પછી તેઓનું ધ્યાન આપણી વેબસાઇટ પર દોરો. (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૯

  • “યહોવા પર ભરોસો રાખવાની ત્રણ રીતો”: (૧૫ મિ.) ચર્ચા. સતાવણીથી ડરીએ નહિ વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ll ભાગ ૭-૮

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો