વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૧૫
  • ફેબ્રુઆરી ૨૮–માર્ચ ૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૮–માર્ચ ૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૧૫

ફેબ્રુઆરી ૨૮–માર્ચ ૬

૧ શમુએલ ૯-૧૧

  • ગીત ૫૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શાઊલ પહેલાં નમ્ર હતા”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૯:૯—આ કલમનો શું અર્થ થતો હોય શકે? (w૦૫ ૩/૧૫ ૨૨ ¶૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૯:૧-૧૦ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • “સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ સંગત છોડવાનું શીખવો”: (૧૦ મિ.) ચર્ચા. તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ સંગત છોડવાનું શીખવો વીડિયો બતાવો.

  • ટૉક: (૫ મિ.) w૧૫ ૪/૧૫ ૬-૭ ¶૧૬-૨૦—વિષય: બીજાઓને કઈ રીતે તાલીમ આપવી જોઈએ? (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ll પાન ૨-૩, ભાગ ૧-૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો