વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૧૨
  • ફેબ્રુઆરી ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૧૨

ફેબ્રુઆરી ૧૪-૨૦

૧ શમુએલ ૩-૫

  • ગીત ૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા આપણી લાગણી સમજે છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૩:૩—શાના પરથી કહી શકાય કે શમુએલ પરમ પવિત્ર સ્થાનમાં સૂતા ન હતા? (w૦૫ ૩/૧૫ ૨૧ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૩:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી બાઇબલ અભ્યાસ માટે પૂછો. (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને પાઠ ૧માંથી બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૫)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩, મુદ્દો ૬ (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૧

  • “શમુએલ પાસેથી શીખીએ”: (૧૫ મિ.) ચર્ચા. તેઓ પાસેથી શીખો—શમુએલ વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rj ભાગ ૪

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો