વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૭
  • યહોવા આપણને અતૂટ પ્રેમ કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા આપણને અતૂટ પ્રેમ કરે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • યહોવાનો અતૂટ પ્રેમ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • યહોવાની જેમ અતૂટ પ્રેમ બતાવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • અતૂટ પ્રેમ જોઈને યહોવાને આનંદ થાય છે—તમારા વિશે શું?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૭
ભાઈ-બહેનો પ્રાર્થનાઘરની બહાર રાહત સામગ્રી સાથે ઊભા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા આપણને અતૂટ પ્રેમ કરે છે

યહોવાની નજરમાં આપણે અનમોલ છીએ. (યશા ૪૩:૪) યહોવાએ આપણને તેમની તરફ દોર્યા છે અને તેમના સંગઠનનો ભાગ બનાવ્યા છે. સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું ત્યારથી આપણે યહોવાના છીએ. એટલે તે મુશ્કેલીઓમાં પણ આપણી સંભાળ રાખશે અને પોતાના સંગઠન દ્વારા અતૂટ પ્રેમ બતાવશે.—ગી ૨૫:૧૦.

તાજેતરમાં કુદરતી આફતો આવી ત્યારે યહોવાએ પોતાના સંગઠન દ્વારા ભાઈ-બહેનોની મદદ કરી. એના પર વિચાર કરવાથી સંગઠન માટે આપણી કદર વધે છે.

૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:

  • “૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ” નામના વીડિયોનું દૃશ્ય છે. રાહત સમિતિના ભાઈઓ કુદરતી આફતનો ભોગ બનેલા ભાઈ-બહેનો સાથે વાત કરે છે.

    કૉઑર્ડિનેટર્સ સમિતિ આફતો માટે શાખા કચેરીને કેવી રીતે તૈયાર કરે છે?

  • “૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ” નામના વીડિયોનું દૃશ્ય છે. રાહત સમિતિના ભાઈઓ કુદરતી આફતનો ભોગ બનેલા ભાઈ-બહેનો સાથે વાત કરે છે.

    ઇન્ડોનેશિયા અને નાઇજીરિયામાં આફત આવી ત્યારે યહોવાના સંગઠને કેવું માર્ગદર્શન આપ્યું અને રાહત સામગ્રી કેવી રીતે પહોંચાડી?

  • “૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ” નામના વીડિયોનું દૃશ્ય છે. રાહત સમિતિના ભાઈઓ કુદરતી આફતનો ભોગ બનેલા ભાઈ-બહેનો સાથે વાત કરે છે.

    કોવિડ-૧૯ મહામારી દરમિયાન યહોવાના સંગઠને જે માર્ગદર્શન આપ્યું એમાંથી તમને શું ગમ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો