વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૧૨
  • ડિસેમ્બર ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૧૨

ડિસેમ્બર ૧૩-૧૯

ન્યાયાધીશો ૮-૯

  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અભિમાની નહિ, પણ નમ્ર બનીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ન્યા ૮:૨૭—ગિદિયોને જે એફોદ બનાવ્યો, શું એની તે પૂજા કરવા લાગ્યો? (it-૧-E ૭૫૩ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૮:૨૮–૯:૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૯)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૨૦)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૦૨, મુદ્દો ૪ (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૮

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૩, સવાલ ૧-૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૩૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો