બાઇબલમાં રહેલો ખજાનો
“હિંમત રાખ અને જા”
યહોવાએ ગિદિયોનને અઘરું કામ સોંપ્યું (ન્યા ૬:૨-૬, ૧૪)
ગિદિયોનને થયું એ કામ માટે પોતે યોગ્ય નથી (ન્યા ૬:૧૫; w૦૨ ૨/૧૫ ૬-૭)
યહોવાની મદદથી ગિદિયોને જીત મેળવી (ન્યા ૭:૧૯-૨૨; w૦૫ ૭/૧૫ ૧૬ ¶૩)
યહોવા ચાહે છે કે તેમની સેવામાં આપણે પૂરી તાકાત લગાવી દઈએ. ક્યારેક આપણી તાકાત ઘટી જાય ત્યારે, યહોવા પવિત્ર શક્તિ આપશે અને આપણે સફળ થઈશું. —યશા ૪૦:૩૦, ૩૧.