વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૫
  • નવેમ્બર ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૫

નવેમ્બર ૧૫-૨૧

યહોશુઆ ૨૩-૨૪

  • ગીત ૪૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોશુઆનું છેલ્લું પ્રવચન”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • યહો ૨૪:૨—શું ઇબ્રાહિમના પિતા તેરાહ મૂર્તિપૂજક હતા? (w૦૪ ૧૨/૧ ૧૨ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૨૪:૧૯-૩૩ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે ચોપડી બતાવો. (th અભ્યાસ ૨૦)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૧, આપણે શીખી ગયા, તમે શું કહેશો અને આટલું કરો (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૭

  • નોકરી-ધંધા પર ખરાબ સોબતથી દૂર રહીએ: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો: વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—ખરાબ સોબત. પછી પૂછો: નોકરી પર ખરાબ સોબતની એક બહેન પર કેવી અસર થઈ? પછી એ બહેને કેવો ફેરફાર કર્યો અને એનાથી તેમને કયો ફાયદો થયો? આ વીડિયોમાંથી આપણને શું શીખવા મળે છે?

  • નવી જગ્યાએ સારા દોસ્ત શોધીએ: (૮ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: કેવા સંજોગોને લીધે અકિલ ખરાબ સંગતમાં પડ્યો? મંડળમાં સારા દોસ્ત શોધવા તેણે શું કર્યું? આ વીડિયોમાંથી આપણને શું શીખવા મળે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૧, સવાલ ૧-૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો