વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૨

નવેમ્બર ૧-૭

યહોશુઆ ૧૮-૧૯

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાએ સમજી-વિચારીને જમીન વહેંચી”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • યહો ૧૮:૧-૩—ઇઝરાયેલીઓ યર્દનનો પશ્ચિમ વિસ્તાર કબજે કરવામાં કેમ મોડું કરતા હતા? (it-૧-E ૩૫૯ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૧૮:૧-૧૪ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: ખુશખબર—ગી ૩૭:૧૦, ૧૧ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ચોકીબુરજ નં. ૨ ૨૦૨૧ આપો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૩

  • “તમારા પ્રેમ માટે યહોવાનો આભાર માનીએ”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. ‘તમારા માટે ઈશ્વરનો આભાર માનીએ’ વીડિયો બતાવો. jw.org પર લેખો વિભાગમાં “તમારા દાન કઈ રીતે વપરાય છે?” એમાં આપેલા લેખોમાંથી એક કે બે મુદ્દા ચમકાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૦, સવાલ ૧-૨ અને સવાલ ૩નો મુદ્દો ૧-૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો