વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જુલાઈ પાન ૧૪
  • ઑગસ્ટ ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જુલાઈ પાન ૧૪

ઑગસ્ટ ૨૩-૨૯

પુનર્નિયમ ૨૯-૩૦

  • ગીત ૧૫૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાની સેવા કરવી અઘરી નથી”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • પુન ૨૯:૪—ઇઝરાયેલીઓની બેવફાઈમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? (it-૧-E ૬૬૫ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૨૯:૧-૧૮ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lv ૨૨૪-૨૨૫ ¶૩-૫ (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩૭

  • “હિંમત બતાવવી અઘરી નથી”: (૧૫ મિ.) ચર્ચા. ડરપોકોનું નહિ, પણ હિંમતવાનોનું અનુકરણ કરો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૫, સવાલ ૧-૩

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો