વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જુલાઈ પાન ૬
  • જુલાઈ ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જુલાઈ પાન ૬

જુલાઈ ૧૯-૨૫

પુનર્નિયમ ૧૬-૧૮

  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ખરો ન્યાય કરવા માટે સિદ્ધાંતો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • પુન ૧૭:૭—ગુનેગારને પથ્થરે મારવા સૌથી પહેલા કેમ નજરે જોનાર સાક્ષીઓએ હાથ ઉઠાવવાનો હતો? (it-૧-E ૭૮૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧૬:૯-૨૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)

  • ટૉક: (૫ મિ.) w૧૭.૧૧ ૧૭ ¶૧૬-૧૮​—વિષય: મંડળોમાં ન્યાય કઈ રીતે કરવામાં આવે છે? (th અભ્યાસ ૧૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૦

  • શું તમે પાયોનિયરીંગ કરી શકો?: (૧૦ મિ.) સેવા નિરીક્ષક જુલાઈ ૨૦૧૬ સભા પુસ્તિકાના આ લેખો પર ચર્ચા કરશે: “શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?” અને “નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ.” યહોવા સેવાકાર્યમાં મદદ કરે છે વીડિયો બતાવો અને ચર્ચા કરો.

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૨, સવાલ ૪-૫

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો