વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જુલાઈ પાન ૪
  • યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • ખરો ન્યાય કરવા માટે સિદ્ધાંતો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • લેવીઓની સેવા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવા કેવી ભક્તિ ચાહે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ઈશ્વરની આજ્ઞા ન પાળવાથી આવતી મુશ્કેલીઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જુલાઈ પાન ૪
ચિત્રો: ૧. ઇઝરાયેલી માલિક હિબ્રૂ દાસને આઝાદ કરે છે. ૨. એક માણસ સીલ કરેલો વીંટો બીજા માણસને આપે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા

જેઓ ગરીબ હોય અને જેઓને વારસો ન મળ્યો હોય તેઓને ઇઝરાયેલીઓ મદદ કરતા (પુન ૧૪:૨૮, ૨૯; it-૨-E ૧૧૧૦ ¶૩)

દર સાતમું વર્ષ ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ ગણાતું. દરેક લેણદાર પોતાના દેવાદારને દેવામાંથી “છુટકારો” આપતો. એટલે કે તેનું દેવું માફ કરતો (પુન ૧૫:૧-૩; it-૨-E ૮૩૩)

કોઈ ઇઝરાયેલી સ્ત્રી કે પુરુષ ગુલામ તરીકે વેચાઈ ગયો હોય તો તેનો માલિક તેને સાતમા વર્ષે આઝાદ કરતો (પુન ૧૫:૧૨-૧૪; it-૨-E ૯૭૮ ¶૬)

પોતાને પૂછો: ‘હું કેવી રીતે ગરીબ ભાઈ-બહેનોને મદદ કરી શકું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો