વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૧૪
  • જૂન ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૧૪

જૂન ૨૧-૨૭

પુનર્નિયમ ૭-૮

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓ સાથે કોઈ લગ્‍નવ્યવહાર રાખશો નહિ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • પુન ૮:૩—યહોવાએ માન્‍ના પૂરું પાડ્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૦૪ ૨/૧ ૧૩ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૭:૧-૧૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૫)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)

  • ટૉક: (૫ મિ.) w૦૬ ૧/૧ ૨૮ ¶૧૪-૧૫—વિષય: યહોવાની ભક્તિ કરવામાં ઠંડા ન પડો. (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૩

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૪૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો