વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૧૨
  • જૂન ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૧૨

જૂન ૧૪-૨૦

પુનર્નિયમ ૫-૬

  • ગીત ૪૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • પુન ૫:૨૧—લાલચ ન કરવા વિશે યહોવાનો નિયમ શું શીખવે છે? (w૧૯.૦૨ ૨૨ ¶૧૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૫:૧-૨૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકના સંજોગો ધ્યાનમાં રાખીને યોગ્ય કલમ બતાવો. (th અભ્યાસ ૧૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૯ ¶૬-૭ (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩

  • “કુટુંબમાં એકબીજાને પ્રેમ બતાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. કુટુંબમાં સાચો પ્રેમ બતાવો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો