વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૪
  • મે ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૪

મે ૧૭-૨૩

ગણના ૩૨-૩૩

  • ગીત ૫૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૩૩:૫૪—ઇઝરાયેલમાં કઈ રીતે વારસો વહેંચવામાં આવતો? (it-૧-E ૩૫૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૩૨:૨૮-૪૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • “સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો”: (૧૦ મિ.) ચર્ચા. શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો.

  • ટૉક: (૫ મિ.) w૦૯-E ૧૦/૧ ૩૦, બૉક્સ—વિષય: યહોવા શા માટે ઇઝરાયેલીઓને યુદ્ધમાં આશીર્વાદ આપતા? (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૧

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૮

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો