વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૧૧
  • એપ્રિલ ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૧૧

એપ્રિલ ૧૨-૧૮

ગણના ૨૦-૨૧

  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અઘરા સંજોગોમાં પણ નમ્ર રહીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૨૦:૨૩-૨૭—હારૂનને તેની ભૂલ બતાવવામાં આવી ત્યારે તેમણે શું કર્યું અને એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવાએ હારૂનની કઈ વાત ધ્યાનમાં રાખી અને એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૪ ૬/૧૫ ૨૬ ¶૧૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૨૦:૧-૧૩ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૩)

  • ટૉક: (૫ મિ.) g ૧/૧૫ ૯—વિષય: હું કઈ રીતે ગુસ્સાને કાબૂમાં રાખી શકું? (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • ઉત્તેજન આપતી વાતો કરીએ: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: બીજાઓની બૂરાઈ કરવાથી કે તેઓની ખામીઓ વિશે વાત કરવાથી સાંભળનાર પર એની કેવી અસર થાય છે? ભાઈને પોતાના વિચારોમાં ફેરફાર કરવા ક્યાંથી મદદ મળી?

  • દોસ્તોના દબાણનો સામનો કરવો!: (૮ મિ.) ચર્ચા. વ્હાઇટબૉર્ડ એનિમેશન બતાવો. પછી પૂછો: અમુક લોકો પર કેવા દબાણો આવે છે? નિર્ગમન ૨૩:૨માં કઈ સલાહ આપવામાં આવી છે? બીજાઓની વાતોમાં ન આવી જઈએ એ માટે આપણે કયા ચાર પગલાં ધ્યાનમાં રાખવાં જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૩

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો