વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૨
  • માર્ચ ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૨

માર્ચ ૧-૭

ગણના ૭-૮

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૮:૧૭—ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષ વિશે યહોવાએ શું જણાવ્યું હતું? (it-૧-E ૮૩૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૭:૧-૧૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત: (૩ મિ.) એવી વ્યક્તિની ફરી મુલાકાત લો જેને તમે સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૩ મિ.) એવી વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો જે અગાઉ તમારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હતા. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૩ મિ.) એવા સગાઓને આમંત્રણ આપો જેઓને તમે અગાઉ સાક્ષી આપી હતી. (th અભ્યાસ ૧૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૨

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો