વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૧૫
  • ફેબ્રુઆરી ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૧૫

ફેબ્રુઆરી ૨૨-૨૮

ગણના ૫-૬

  • ગીત ૧૪૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમે કઈ રીતે નાજીરીઓને અનુસરી શકો?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૬:૬, ૭—શામશૂન પોતે શબને અડક્યા છતાં, કઈ રીતે નાજીરી રહ્યા? (w૦૫ ૧/૧૫ ૩૦ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૫:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૩)

  • ટૉક: (૫ મિ.) w૦૬-HI ૧/૧૫ ૩૨—વિષય: એક એવી શોધ જે બાઇબલને સાચું સાબિત કરે છે. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૩

  • “શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?”: (૫ મિ.) ચર્ચા.

  • શનિવાર, ફેબ્રુઆરી ૨૭થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝૂંબેશ: (૧૦ મિ.) ચર્ચા. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. પ્રચારવિસ્તાર આવરવા માટેની ગોઠવણ જણાવો. રજૂઆતની એક રીતનો વીડિયો બતાવો. પછી સવાલો પૂછો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો આપણે ક્યારે બતાવવો જોઈએ? કઈ રીતે જાણી શકીએ કે ઘરમાલિકને વધુ જાણવામાં રસ છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૬

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો