જાન્યુઆરી ૧૮-૨૪
લેવીય ૨૨-૨૩
ગીત ૨૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહુદીઓના તહેવારોમાંથી શું શીખવા મળે છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
લેવી ૨૨:૨૧, ૨૨—શા માટે આપણે યહોવાને પૂરા દિલથી પ્રેમ અને વફાદારી બતાવતા રહેવું જોઈએ? (w૧૯.૦૨ ૩ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) લેવી ૨૩:૯-૨૫ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)
ટૉક: (૫ મિ.) w૦૭-E ૭/૧૫ ૨૬—વિષય: જવના ફસલની પ્રથમ ફળની જે પૂળી મંદિરે લાવવામાં આવતી, એની કાપણી કોણ કરતું? (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સંમેલનો—પ્રેમ બતાવવાની તક”: (૧૫ મિ.) ચર્ચા. ‘પ્રેમ કાયમ ટકી રહે છે!’ આંતરરાષ્ટ્રીય સંમેલનો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૧
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના