વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૫
  • ડિસેમ્બર ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૫

ડિસેમ્બર ૨૧-૨૭

લેવીય ૧૪-૧૫

  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા ચાહે છે કે તેમના ભક્તો શુદ્ધ રહે”: (૧૦ મિ.)

    • લેવી ૧૫:૧૩-૧૫—પુરુષોએ પોતાને શુદ્ધ રાખવાના હતા (it-૧-E ૨૬૩)

    • લેવી ૧૫:૨૮-૩૦—સ્ત્રીઓએ પોતાને શુદ્ધ રાખવાની હતી (it-૨-E ૩૭૨ ¶૨)

    • લેવી ૧૫:૩૧—યહોવા પોતાના લોકો પાસેથી શુદ્ધ ભક્તિ ચાહે છે (it-૧-E ૧૧૩૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૧૪:૧૪, ૧૭, ૨૫, ૨૮—રક્તપિત્ત થયેલી વ્યક્તિને જે રીતે શુદ્ધ કરવામાં આવતી એમાંથી આપણને શું શીખવા મળે છે? (it-૧-E ૬૬૫ ¶૫)

    • લેવી ૧૪:૪૩-૪૫—ઘરને લાગેલા જીવલેણ રક્તપિત્ત વિશે જે નિયમ હતો, એમાંથી ઇઝરાયેલીઓ યહોવા વિશે શું શીખી શકતા હતા? (g ૪/૦૬ ૧૨, બૉક્સ)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૪:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૬)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧૧ ¶૬-૭ (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૩

  • “મૅગેઝિનનો ઉપયોગ કરતા રહો”: (૧૦ મિ.) ચર્ચા.

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૬

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો