વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૪
  • ડિસેમ્બર ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૪

ડિસેમ્બર ૧૪-૨૦

લેવીય ૧૨-૧૩

  • ગીત ૫૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “રક્તપિત્ત વિશેના નિયમોમાંથી શીખીએ”: (૧૦ મિ.)

    • લેવી ૧૩:૪, ૫—જેઓને રક્તપિત્તની બીમારી હોય તેઓએ બીજાઓથી અલગ રહેવાનું હતું (wp૧૮.૧-E ૭)

    • લેવી ૧૩:૪૫, ૪૬—જેઓને રક્તપિત્તની બીમારી હોય તેઓએ બીજાઓને ચેપ લગાડવાનો ન હતો (wp૧૬.૩ ૯ ¶૧)

    • લેવી ૧૩:૫૨, ૫૭—જે વસ્તુઓને રક્તપિત્ત થયો હોય એને આગમાં બાળી નાખવાની હતી (it-૨-E ૨૩૮ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૧૨:૨, ૫—બાળકને જન્મ આપવાથી શા માટે સ્ત્રી “અશુદ્ધ” બનતી? (w૦૪ ૫/૧૫ ૨૩ ¶૨)

    • લેવી ૧૨:૩—છોકરો જન્મે એના આઠમા દિવસે તેની સુનત કરાવવાનું યહોવાએ કેમ કહ્યું હશે? (wp૧૮.૧-E ૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૩:૯-૨૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ટોનીએ સવાલોનો કઈ રીતે ઉપયોગ કર્યો? તેમણે કલમને સારી રીતે સમજાવવા શું કર્યું?

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૯)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, ખુશખબર પુસ્તિકા આપો અને પાઠ ૧૧નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૫

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો