ડિસેમ્બર ૭-૧૩
લેવીય ૧૦-૧૧
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“કુટુંબના સભ્યો કરતાં યહોવાને વધારે પ્રેમ કરવો જોઈએ”: (૧૦ મિ.)
લેવી ૧૦:૧, ૨—નાદાબ અને અબીહૂએ યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને અગ્નિ ચઢાવ્યો એટલે યહોવાએ તેઓને મારી નાખ્યા (it-૧-E ૧૧૭૪)
લેવી ૧૦:૪, ૫—તેઓની લાશ છાવણીની બહાર લઈ જવામાં આવી
લેવી ૧૦:૬, ૭—યહોવાએ આજ્ઞા આપી કે હારૂન અને તેમના બીજા દીકરાઓ શોક ન પાળે (w૧૧ ૭/૧ ૩૧ ¶૧૬)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
લેવી ૧૦:૮-૧૧—આ કલમોમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૪ ૧૧/૧૫ ૧૭ ¶૧૮)
લેવી ૧૧:૮—શું ઈશ્વરભક્તોએ એવાં પ્રાણીઓનું માંસ ખાવાનું નથી જે મુસાના નિયમ પ્રમાણે અશુદ્ધ હતા? (it-૧-E ૧૧૧ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૦:૧-૧૫ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ઘરમાલિક વાંધો ઉઠાવે છે ત્યારે ટોની એને કઈ રીતે હાથ ધરે છે? તમે કઈ રીતે ગીતશાસ્ત્ર ૧:૧, ૨ સમજાવી શકો?
પહેલી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભાની આમંત્રણ પત્રિકા આપો. પછી પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૧-E ૨/૧૫ ૧૨—વિષય: એલઆઝાર અને ઈથામાર પર મૂસા કેમ ગુસ્સે થયા અને તેમનો ગુસ્સો કઈ રીતે ઠંડો પડ્યો? (th અભ્યાસ ૧૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૪
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૪૨ અને પ્રાર્થના