વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૫
  • નવેમ્બર ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૫

નવેમ્બર ૨૩-૨૯

લેવીય ૬-૭

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આભાર માનીએ”: (૧૦ મિ.)

    • લેવી ૭:૧૧, ૧૨—યહોવાનો આભાર માનવા પણ એક વ્યક્તિ રાજીખુશીથી શાંતિ-અર્પણ ચઢાવી શકતી (w૧૯.૧૧ ૨૨ ¶૯)

    • લેવી ૭:૧૩-૧૫—શાંતિ-અર્પણ કરનાર વ્યક્તિ અને તેનું કુટુંબ સાથે મળીને બલિદાનમાંથી ખાતા એ જાણે તેઓ યહોવા સાથે ખાતા. એ બતાવતું કે તેઓ યહોવા સાથે સુલેહ-શાંતિમાં છે (w૦૦ ૮/૧૫ ૧૫-૧૬ ¶૧૫)

    • લેવી ૭:૨૦—ફક્ત શુદ્ધ વ્યક્તિનું જ શાંતિ-અર્પણ સ્વીકારવામાં આવતું (w૦૦ ૮/૧૫ ૧૯ ¶૮)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૬:૧૩—અગ્‍નિને વેદી પર સળગતો રાખવા વિશે યહુદીઓ શું માનતા અને કલમ શું બતાવે છે? (it-૧-E ૮૩૩¶૧)

    • લેવી ૬:૨૫—પાપ માટેનું અર્પણ કઈ રીતે અગ્‍નિ-અર્પણ અને શાંતિ-અર્પણથી અલગ હતું? (si-E ૨૭ ¶૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૬:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી જનતા માટેના ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦માંથી કોઈ ખાસ માહિતી બતાવો અને મૅગેઝિન આપો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકનું ધ્યાન આપણી વેબસાઈટ તરફ દોરો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૯ ¶૧૨-૧૩ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૯

  • યહોવાના દોસ્ત બનો—આભાર માનો: (૫ મિ.) વીડિયો બતાવો. પછી શક્ય હોય તો અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને વીડિયોને લગતા સવાલો પૂછો.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૨

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો