સપ્ટેમ્બર ૨૧-૨૭
નિર્ગમન ૨૭-૨૮
ગીત ૧૪૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યાજકનાં કપડાંથી આપણને શું શીખવા મળે છે?”: (૧૦ મિ.)
નિર્ગ ૨૮:૩૦—આપણે યહોવાની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ (it-૨-E ૧૧૪૩)
નિર્ગ ૨૮:૩૬—આપણે પવિત્ર રહેવું જોઈએ (it-૧-E ૮૪૯ ¶૩)
નિર્ગ ૨૮:૪૨, ૪૩—યહોવાની ભક્તિ આદરથી કરવી જોઈએ (w૦૮ ૮/૧ ૨૧ ¶૧૭)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૨૮:૧૫-૨૧—પ્રમુખ યાજકના ઉરપત્ર પર લગાડેલા કીમતી પથ્થર ક્યાંના હતા? (w૧૨-E ૮/૧ ૨૬ ¶૧-૩)
નિર્ગ ૨૮:૩૮—“પવિત્ર વસ્તુઓ” કઈ હતી? (it-૧-E ૧૧૩૦ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૭:૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ સાહિત્ય આપો. (th અભ્યાસ ૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૧૦૮ ¶૨૦-૨૧ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કેમેરા કે ઇન્ટરકૉમથી સાક્ષી આપો”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો ૧ બતાવો અને એના પર ચર્ચા કરો. પછી વીડિયો ૨ બતાવો અને એના પર ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૨૯, પાન ૨૯૪
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫ અને પ્રાર્થના