વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 સપ્ટેમ્બર પાન ૪
  • સપ્ટેમ્બર ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 સપ્ટેમ્બર પાન ૪

સપ્ટેમ્બર ૧૪-૨૦

નિર્ગમન ૨૫-૨૬

  • ગીત ૧૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મંડપમાં સૌથી મહત્ત્વની વસ્તુ”: (૧૦ મિ.)

    • નિર્ગ ૨૫:૯—મંડપ અને કરારકોશ કઈ રીતે બનાવવા એનો નમૂનો યહોવાએ બતાવ્યો હતો (it-૧-E ૧૬૫)

    • નિર્ગ ૨૫:૨૧—કરારકોશમાં દસ આજ્ઞા લખેલી બે શિલાપાટી મૂકવામાં આવી હતી (it-૧-E ૧૬૬ ¶૨)

    • નિર્ગ ૨૫:૨૨—કરારકોશ યહોવાની હાજરી બતાવતું હતું (it-૧-E ૧૬૬ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૨૫:૨૦—કરૂબોને શા માટે એ રીતે ઊભા રાખવામાં આવ્યા હશે? (it-૧-E ૪૩૨ ¶૧)

    • નિર્ગ ૨૫:૩૦—અર્પણ કરેલી રોટલી કોને રજૂ કરતી હતી? (it-૨-E ૯૩૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૫:૨૩-૪૦ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી પૂછો: પ્રકાશક કઈ રીતે પ્રેમ અને કોમળતાથી વાત કરે છે? તમે ત્યાં હોત તો “શીખવવાના સાધનો” વિભાગમાંથી કયું સાહિત્ય આપ્યું હોત?

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૮)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩૬

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૨૮

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો