ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬
નિર્ગમન ૨૧-૨૨
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“જીવનને યહોવાની નજરે જુઓ”: (૧૦ મિ.)
નિર્ગ ૨૧:૨૦—જો કોઈ ખૂન કરે તો યહોવા જરાય ચલાવી લેતા નથી (it-૧-E ૨૭૧)
નિર્ગ ૨૧:૨૨, ૨૩—માના પેટમાં રહેલા બાળકને યહોવા કીમતી ગણે છે (lv ૯૧-૯૨ ¶૧૬)
નિર્ગ ૨૧:૨૮, ૨૯—યહોવા ચાહે છે કે આપણે પોતાની અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખીએ (w૧૦-E ૪/૧૫ ૨૯ ¶૪)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૨૧:૫, ૬—કલમમાં જણાવ્યા પ્રમાણે કઈ રીતે સમર્પણ કરવાથી આપણને ફાયદો થાય છે? (w૧૦ ૧/૧ ૯-૧૦ ¶૪-૫)
નિર્ગ ૨૧:૧૪—આ કલમનો શો અર્થ થઈ શકે? (it-૧-E ૧૧૪૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૧:૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. પછી, પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૯ ૫/૧ ૨૨—વિષય: યહોવા—અનાથના પિતા ઈશ્વર છે. (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરની જેમ આપણે જીવનને કીમતી ગણીએ: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: ગર્ભાવસ્થા દરમિયાન કઈ મુશ્કેલીઓ આવી શકે? નિર્ગમન ૨૧:૨૨, ૨૩માં ગર્ભપાત વિશે શું લખ્યું છે? યહોવા ખુશ થાય એવો નિર્ણય લેવા કેમ શ્રદ્ધા અને હિંમત બતાવવી જોઈએ? સજીવન થવાની આશાથી કેવો દિલાસો મળે છે?
સમર્પણથી થતા ફાયદા: (૫ મિ.) જાન્યુઆરી ૧, ૨૦૧૦ ચોકીબુરજના પાન ૧૮-૧૯, ફકરા ૪-૭ પર આધારિત ટૉક. બાઇબલ વિદ્યાર્થીઓને સમર્પણ અને બાપ્તિસ્મા માટે ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨૬
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૨૪ અને પ્રાર્થના