વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑગસ્ટ પાન ૭
  • ઑગસ્ટ ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑગસ્ટ પાન ૭

ઑગસ્ટ ૨૪-૩૦

નિર્ગમન ૧૯-૨૦

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “દસ આજ્ઞાઓનો આપણા માટે શું અર્થ રહેલો છે?”: (૧૦ મિ.)

    • નિર્ગ ૨૦:૩-૭—યહોવાને આદર આપો અને ફક્ત તેમની જ ભક્તિ કરો (w૮૯-E ૧૧/૧૫ ૬ ¶૧)

    • નિર્ગ ૨૦:૮-૧૧—યહોવાની ભક્તિને પ્રથમ સ્થાન આપો

    • નિર્ગ ૨૦:૧૨-૧૭—યહોવા અને બીજા લોકોને માન આપો (w૮૯-E ૧૧/૧૫ ૬ ¶૨-૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૯:૫, ૬—પ્રાચીન ઇઝરાયેલે શા માટે “યાજકોનું રાજ્ય” બનવાનો લહાવો ગુમાવ્યો? (it-૨-E ૬૮૭ ¶૧-૨)

    • નિર્ગ ૨૦:૪, ૫—યહોવા કઈ રીતે ‘પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર’ લાવે છે? (w૦૪ ૩/૧૫ ૨૭ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૯:૧-૧૯ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૧૫)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૬૪-૬૫ ¶૧૭-૧૯ (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • વધારે છૂટછાટ મેળવવા હું શું કરી શકું?: (૬ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો. પછી યુવાનોને પૂછો: મમ્મી-પપ્પાનો ભરોસો કઈ રીતે જીતી શકો? ભૂલ થાય તો શું કરવું જોઈએ? વધુ આઝાદી મેળવવા મમ્મી-પપ્પાને માન આપવું કેમ જરૂરી છે?

  • તમારા વૃદ્ધ માતા-પિતાને માન આપો: (૯ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: માતા-પિતાની ઉંમર વધે તેમ કઈ મુશ્કેલીઓ આવી શકે? માતા-પિતાની સારસંભાળ રાખવામાં કુટુંબના સભ્યોએ કેમ દિલ ખોલીને વાત કરવી જોઈએ? માતા-પિતાની સારસંભાળ રાખતી વખતે બાળકો કઈ રીતે તેઓને માન આપી શકે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨૪, ૧૨૫

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૫૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો