વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑગસ્ટ પાન ૬
  • ઑગસ્ટ ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑગસ્ટ પાન ૬

ઑગસ્ટ ૧૭-૨૩

નિર્ગમન ૧૭-૧૮

  • ગીત ૧૩૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નમ્ર વ્યક્તિઓ બીજાઓને શીખવે છે અને જવાબદારી સોંપે છે”: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૮:૧૭, ૧૮—યિથ્રો જાણતા હતા કે મુસાના માથે ઘણી જવાબદારી છે (w૧૩ ૪/૧ ૬)

    • નિર્ગ ૧૮:૨૧, ૨૨—યિથ્રોએ મુસાને સલાહ આપી કે અમુક જવાબદારી બીજાઓને સોંપી દે (w૦૩ ૧૧/૧ ૬ ¶૧)

    • નિર્ગ ૧૮:૨૪, ૨૫—મુસાએ યિથ્રોની સલાહ માની (w૦૨ ૫/૧૫ ૨૫ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૭:૧૧-૧૩—હારૂન અને હૂરે જે રીતે મુસાને મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૬.૦૯ ૬ ¶૧૪)

    • નિર્ગ ૧૭:૧૪—મુસાએ લખેલાં પુસ્તકો શા માટે બાઇબલમાં છે? (it-૧-E ૪૦૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૭:૧-૧૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ વિશે અનીતાબહેને જે કહ્યું ત્યારે લીલાબહેને શું જણાવ્યું? લીલાબહેને કઈ રીતે કલમની માહિતી પાળવાનું શીખવ્યું?

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૬માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૬

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨૩, પાન ૨૮૨

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો