ઑગસ્ટ ૩-૯
નિર્ગમન ૧૩-૧૪
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઊભા રહો ને યહોવા તમારો કેવો બચાવ કરે છે એ જુઓ”: (૧૦ મિ.)
નિર્ગ ૧૪:૧૩, ૧૪—મુસાને ભરોસો હતો કે યહોવા ઇઝરાયેલીઓને બચાવશે (w૧૩ ૪/૧ ૪)
નિર્ગ ૧૪:૨૧, ૨૨—યહોવાએ ચમત્કાર કરીને પોતાના લોકોને બચાવ્યા (w૧૮.૦૯ ૨૬ ¶૧૩)
નિર્ગ ૧૪:૨૬-૨૮—યહોવાએ ફારૂન અને તેનાં સૈન્યનો નાશ કર્યો (w૦૯-E ૩/૧૫ ૭ ¶૨-૩)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૧૩:૧૭—ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર લાવતી વખતે યહોવાએ કઈ રીતે તેઓની સંભાળ રાખી? (it-૧-E ૧૧૧૭)
નિર્ગ ૧૪:૨—ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરી શકે માટે એના કઈ જગ્યાએથી ભાગ કરવામાં આવ્યા? (it-૧-E ૭૮૨ ¶૨-૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૩:૧-૨૦ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સારી રીતે પૂરું કરો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ વીસની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૭ ૧૨/૧૫ ૨૦-૨૨ ¶૧૩-૧૬—વિષય: ઇઝરાયેલીઓનો જે રીતે બચાવ થયો એમાંથી આપણે શું શીખી શકીએ? (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાને વફાદાર રહેવાનો પાકો નિર્ણય લઈએ”: (૧૫ મિ.) ચર્ચા. હિંમત માંગી લે એવા ભાવિ બનાવો —ઝલક વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨૦, ૧૨૧
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૩૭ અને પ્રાર્થના