વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૫
  • સૃષ્ટિ પરથી આપણને હિંમત વિશે શું શીખવા મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૃષ્ટિ પરથી આપણને હિંમત વિશે શું શીખવા મળે છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • હિંમત બતાવવી અઘરી નથી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • યહોવા, તું હિંમત આપ!
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૫
એક પિતા અને છોકરો તળાવ પાસે ઊભા છે અને દૂર પહાડને જોઈ રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સૃષ્ટિ પરથી આપણને હિંમત વિશે શું શીખવા મળે છે?

યહોવા ચાહે છે કે આપણે તેમના જેવા ગુણો બતાવીએ. એટલે તે આપણને શીખવે છે. કઈ રીતે? બાઇબલમાં અમુક ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે જેમાંથી આપણે શીખી શકીએ છીએ. એટલું જ નહિ તેમણે બનાવેલી સૃષ્ટિમાંથી પણ આપણે શીખી શકીએ છીએ. (અયૂ ૧૨:૭, ૮) હિંમત વિશે સિંહ, ઘોડો, નોળિયો, હમિંગબર્ડ અને હાથી પાસેથી આપણે શું શીખી શકીએ?

સૃષ્ટિ પરથી હિંમત બતાવવાનું શીખો વીડિયો બતાવો અને પછી આ સવાલોના જવાબ આપો:

  • એક સિંહણ અને એનાં બચ્ચાં તળાવમાંથી પાણી પી રહ્યા છે.

    સિંહણ પોતાના બચ્ચાંનું રક્ષણ કરવા કઈ રીતે હિંમત બતાવે છે?

  • ઘોડા ખુલ્લા મેદાનમાં દોડી રહ્યા છે.

    ઘોડાને યુદ્ધમાં હિંમત બતાવવા કઈ રીતે તાલીમ આપવામાં આવે છે?

  • નોળિયો સાપ સામે છે.

    નોળિયો ઝેરી સાપથી કેમ ડરતો નથી?

  • હમિંગબર્ડ બીજા હમિંગબર્ડ સાથે જગ્યા માટે લડી રહ્યું છે.

    નાનકડું હમિંગબર્ડ કઈ રીતે હિંમત બતાવે છે?

  • હાથીનું ટોળું સાથે મુસાફરી રહી રહ્યું છે.

    હાથીઓ એકબીજાને મદદ કરવા કઈ રીતે હિંમત બતાવે છે?

  • આ પ્રાણીઓ પાસેથી તમને હિંમત વિશે શું શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો