વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૪
  • જુલાઈ ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૪

જુલાઈ ૨૦-૨૬

નિર્ગમન ૧૦-૧૧

  • ગીત ૪૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મુસા અને હારૂને ઘણી હિંમત બતાવી”: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૦:૩-૬—મુસા અને હારૂને હિંમતથી ફારૂન સામે આઠમી આફત જાહેર કરી (w૦૯ ૭/૧ ૨૬ ¶૬)

    • નિર્ગ ૧૦:૨૪-૨૬—ફારૂનના દબાણમાં આવીને મુસા અને હારૂને બાંધછોડ કરી નહિ

    • નિર્ગ ૧૦:૨૮; ૧૧:૪-૮—મુસા અને હારૂને હિંમતથી દસમી આફત જાહેર કરી (it-૨-E ૪૩૬ ¶૪)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૦:૧, ૨—આ કલમોમાંથી માતાપિતાઓ શું શીખી શકે? (w૯૫ ૯/૧ ૧૧ ¶૧૧)

    • નિર્ગ ૧૧:૭—યહોવાએ કહ્યું કે ‘ઇઝરાયેલીઓ સામે કૂતરો પણ જીભ હલાવશે નહિ’ ત્યારે તેમનો કહેવાનો શું અર્થ હતો? (it-૧-E ૭૮૩ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૦:૧-૧૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે જે રીતે ઘરમાલિક સાથે ચર્ચા કરી એમાંથી તમને શું શીખવા મળ્યું? જો તમે એ પ્રકાશકની જગ્યાએ હોત તો “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કયું સાહિત્ય બતાવ્યું હોત?

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૮)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૩

  • “સૃષ્ટિ પરથી આપણને હિંમત વિશે શું શીખવા મળે છે?”: (૧૫ મિ.) ચર્ચા. સૃષ્ટિ પરથી હિંમત બતાવવાનું શીખો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૬, ૧૧૭

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો