વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૩
  • જુલાઈ ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૩

જુલાઈ ૧૩-૧૯

નિર્ગમન ૮-૯

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૮:૧૫—ફારૂન હઠીલો બન્યો અને તેણે મૂસા અને હારૂનની વાત માની નહિ (it-૨-E ૧૦૪૦-૧૦૪૧)

    • નિર્ગ ૮:૧૮, ૧૯—જાદુગરોએ યહોવાથી હાર માની લીધી, પણ ફારૂન ટસનો મસ ન થયો

    • નિર્ગ ૯:૧૫-૧૭—પોતાના નામનો મહિમા થાય એટલે યહોવાએ ફારૂનનો તરત નાશ કર્યો નહિ (it-૨-E ૧૧૮૧ ¶૩-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૮:૨૧—એ કરડતી માખીઓ કેવી હતી? (it-૧-E ૮૭૮)

    • નિર્ગ ૮:૨૫-૨૭—મુસાએ શા માટે કહ્યું કે ઇજિપ્તના લોકોને ઇઝરાયેલના બલિદાનો “અમંગળ” લાગશે? (w૦૪ ૩/૧૫ ૨૫ ¶૧૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૮:૧-૧૯ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ઘરમાલિકે વાંધો ઉઠાવ્યો ત્યારે પ્રકાશકે શું કર્યું? જો તમે એ પ્રકાશકની જગ્યાએ હોત તો “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કયું સાહિત્ય બતાવ્યું હોત?

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • “નમ્ર બનો—પોતાની વાહવાહ કરવાથી દૂર રહો”: (૭ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો—નમ્ર બનો વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને વીડિયો વિશે સવાલો પૂછો.

  • “બીજાઓ આપણા વખાણ કરે ત્યારે નમ્ર રહીએ”: (૮ મિ.) ચર્ચા. ઈસુની જેમ વફાદારી જાળવી રાખીએ—વખાણ થાય ત્યારે વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૪, ૧૧૫

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૪૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો