વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૨
  • જુલાઈ ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૨

જુલાઈ ૬-૧૨

નિર્ગમન ૬-૭

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હું ફારૂનના કેવા હાલ કરીશ એ તું જોશે”: (૧૦ મિ.)

    • નિર્ગ ૬:૧—મુસા પોતાની નજરે યહોવાનો ‘બળવાન હાથ’ જોશે

    • નિર્ગ ૬:૬, ૭—ઇઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવવામાં આવશે (it-૨-E ૪૩૬ ¶૩)

    • નિર્ગ ૭:૪, ૫—ફારૂન અને ઇજિપ્તના લોકોએ માનવું પડશે કે યહોવા જ સાચા ઈશ્વર છે (it-૨-E ૪૩૬ ¶૧-૨)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૬:૩—કયા અર્થમાં યહોવાએ પોતાનું નામ ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબને જણાવ્યું ન હતું? (it-૧-E ૭૮ ¶૩-૪)

    • નિર્ગ ૭:૧—મુસા કઈ રીતે ફારૂન માટે “ઈશ્વર” બન્યા? હારૂન કઈ રીતે મુસા માટે “પ્રબોધક” બન્યા? (it-૨-E ૪૩૫ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૬:૧-૧૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સંદેશો દિલ સુધી પહોંચાડો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ઓગણીસની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૫ ૧/૧૫ ૯-૧૦ ¶૬-૭—વિષય: યહોવાનો દરરોજ આભાર માનો. (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૨, ૧૧૩

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૫૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો