જૂન ૨૨-૨૮
નિર્ગમન ૧-૩
ગીત ૨૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હું જે છું તે છું”: (૧૦ મિ.)
[નિર્ગમનની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
નિર્ગ ૩:૧૩—મુસા જાણવા માંગતા હતા કે યહોવાના નામનો શું અર્થ થાય અને તે કેવા ઈશ્વર છે (w૧૩ ૩/૧૫ ૨૫ ¶૪)
નિર્ગ ૩:૧૪—યહોવા પોતાનો હેતુ પૂરો કરવા કંઈ પણ બની શકે છે (kr-E ૪૩, બૉક્સ; sgd ૫ ¶૨-૩)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૨:૧૦—શા પરથી કહી શકાય કે ફારૂનની દીકરીએ મુસાને દત્તક લીધા હતા? (g૦૪-E ૪/૮ ૬ ¶૫)
નિર્ગ ૩:૧—યિથ્રો કેવા પ્રકારના યાજક હતા? (w૦૪ ૩/૧૫ ૨૪ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨:૧૧-૨૫ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૬)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર હાલનું કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૨ ૬/૧૫ ૧૦ ¶૬ ૧૧ ¶૧-૩—વિષય: ઇજિપ્તના સુખ કરતાં વધારે મોટું સુખ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાના દોસ્ત બનો—યહોવાનું નામ: (૬ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને આ સવાલો પૂછો: યહોવા નામનો શું અર્થ થાય? યહોવાએ શું બનાવ્યું છે? યહોવા તમને કઈ રીતે મદદ કરશે?
સ્કૅન્ડિનેવિયામાં યહોવાના નામનો મહિમા: (૯ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલ પૂછો: શા માટે ૧૬મી સદી પહેલાં ફક્ત અમુક જ લોકોને યહોવાનું નામ ખબર હતું? સ્કૅન્ડિનેવિયામાં કઈ રીતે લોકો ફરીથી યહોવાના નામનો ઉપયોગ કરવા લાગ્યા? ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ કેમ તમારા માટે કીમતી છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૦
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૧ અને પ્રાર્થના