વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૪
  • યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યાકૂબને—યહોવાહનો પૂરો સાથ હતો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • કુટુંબનું રક્ષણ કરવા તેમણે હિંમત બતાવી
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • તમે “યાજકોનું રાજ્ય” બનશો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • નવા કરાર વિશેની યહોવાની ભવિષ્યવાણી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૧

યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો

૩૧:૪૪-૫૩

શા માટે યાકૂબ અને લાબાને પથ્થરો લાવીને ઢગલો કર્યો?

  • જોનારાઓ માટે એ નિશાની હતી કે બંનેએ શાંતિનો કરાર કર્યો છે

  • એનાથી તેઓને યાદ રહેતું, યહોવા જુએ છે કે તેઓ શાંતિના કરાર પ્રમાણે કરી રહ્યા છે કે નહિ

ચિત્રો: ૧. પ્રાર્થનાઘરમાં બે બેનો એકબીજાને ગુસ્સામાં જોઈ રહી છે. પાછળ ભાઈ-બહેનો હસી રહ્યાં છે અને વાત કરી રહ્યાં છે. ૨. એ બે બેનો હોટેલમાં બેસીને કૉફી પી રહ્યાં છે અને એકબીજા સાથે ખુશ છે. ટેબલ પર પેક કરેલી ભેટ અને બાઇબલ છે.

આજે પણ યહોવા ચાહે છે કે તેમના લોકો વચ્ચે શાંતિ હોય. સુલેહ-શાંતિ જાળવવા આ ત્રણ પગલાં આપણને કઈ રીતે મદદ કરી શકે?

  • દિલ ખોલીને વાત કરો.—માથ ૫:૨૩, ૨૪

  • દિલથી માફ કરો.—કોલ ૩:૧૩

  • ધીરજ રાખો.—રોમ ૧૨:૨૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો