વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૪
  • માર્ચ ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૪

માર્ચ ૧૬-૨૨

ઉત્પત્તિ ૨૫-૨૬

  • ગીત ૧૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એસાવે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો”:(૧૦ મિ.)

    • ઉત ૨૫:૨૭, ૨૮—એસાવ અને યાકૂબ જોડિયા હતા પણ તેઓનાં સ્વભાવ અને પસંદગી અલગ અલગ હતા (it-૧-E ૧૨૪૨)

    • ઉત ૨૫:૨૯, ૩૦—ભૂખ અને થાકને લીધે એસાવ પોતાના પર કાબૂ રાખી ન શક્યો

    • ઉત ૨૫:૩૧-૩૪—એસાવે ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો (w૧૯.૦૨ ૧૬-૧૭ ¶૧૧; it-૧-E ૮૩૫)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૨૫:૩૧-૩૪—આ અહેવાલથી કઈ રીતે સાબિત થાય છે કે મસીહની વંશાવળી ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની ન હતી? (હિબ્રૂ ૧૨:૧૬; w૧૭.૧૨ ૧૫ ¶૪-૬)

    • ઉત ૨૬:૭ —ઇસહાકે શા માટે પૂરેપૂરું સત્ય ન જણાવ્યું? (it-૨-E ૨૪૫ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૬:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ઘરમાલિકને સવાલનો જવાબ ન આવડે તો તે શરમમાં ન મૂકાય એનું કઈ રીતે ધ્યાન રાખી શકાય? પ્રકાશકે કઈ રીતે માથ્થી ૨૦:૨૮ કલમને સારી રીતે સમજાવી?

  • ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (૩)

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો. (૧૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી અભ્યાસ ચલાવતી વખતે વીડિયોનો ઉપયોગ કરો: (૧૫ મિ.) ચર્ચા. ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? અને ઈશ્વર કેમ દુઃખોને ચાલવા દે છે? વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ ચલાવતી વખતે તમે એ વીડિયોનો કઈ રીતે ઉપયોગ કરી શકો? (mwb૧૯.૦૩ ૭) એ વીડિયોના કયા મુદ્દાઓથી તમને અભ્યાસ ચલાવવા મદદ મળી? બધાને યાદ અપાવો કે આપણી વેબસાઈટ પર ખુશખબર પુસ્તિકામાં દરેક વીડિયોની લિન્ક આપી છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૩

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૫૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો