વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૨
  • માર્ચ ૨-૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨-૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૨

માર્ચ ૨-૮

ઉત્પત્તિ ૨૨-૨૩

  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”: (૧૦ મિ.)

    • ઉત ૨૨:૧, ૨—ઈશ્વરે ઈબ્રાહીમને વહાલા દીકરા ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું (w૧૨-E ૧/૧ ૨૩ ¶૪-૬)

    • ઉત ૨૨:૯-૧૨—યહોવાએ ઈબ્રાહીમને ઇસહાકનું બલિદાન આપવાથી રોક્યા

    • ઉત ૨૨:૧૫-૧૮—ઈબ્રાહીમે આજ્ઞા પાળી એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપવાનું વચન આપ્યું (w૧૨ ૧૦/૧ ૨૪-૨૫ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૨૨:૫—ઈબ્રાહીમ તો ઇસહાકનું બલિદાન આપવા જઈ રહ્યા હતા. તો પછી શા માટે તેમણે ચાકરોને કહ્યું કે તે અને ઇસહાક ભક્તિ કરીને પાછા આવી રહ્યા છે? (w૧૬.૦૨ ૧૧ ¶૧૩)

    • ઉત ૨૨:૧૨—યહોવા ચાહે તો અગાઉથી ભવિષ્ય જોઈ શકે છે, પણ આ કલમથી કઈ રીતે ખબર પડે છે કે તે દર વખતે એમ કરતા નથી? (w૧૭.૦૨ ૩૦ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૨:૧-૧૮ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ખાતરીથી જણાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ પંદરની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૧૨ ૧૪ ¶૩—વિષય: ખ્રિસ્તના મરણ પહેલાં ઈબ્રાહીમને કઈ રીતે નેક ગણવામાં આવ્યા? (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • આજ્ઞા પાળવાને લીધે રક્ષણ થયું: (૧૫ મિ.) આ વીડિયો જુઓ: વાર્ષિક સભા ૨૦૧૭—પ્રવચનો અને ૨૦૧૮નું વાર્ષિક વચન—ઝલક.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૧

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો