વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ફેબ્રુઆરી પાન ૨
  • ફેબ્રુઆરી ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ફેબ્રુઆરી પાન ૨

ફેબ્રુઆરી ૩-૯

ઉત્પત્તિ ૧૨-૧૪

  • ગીત ૩૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એક કરારથી બધાને અસર થાય છે”: (૧૦ મિ.)

    • ઉત ૧૨:૧, ૨—યહોવાએ વચન આપ્યું કે તે ઈબ્રામને (ઈબ્રાહીમને) આશીર્વાદ આપશે (it-૧-E ૫૨૨ ¶૪)

    • ઉત ૧૨:૩—ઈબ્રાહીમથી “પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે” (w૮૯-E ૭/૧ ૩ ¶૪)

    • ઉત ૧૩:૧૪-૧૭—યહોવાએ ઈબ્રાહીમને એ દેશ બતાવ્યો, જે તેમના વંશજોને મળવાનો હતો (it-૨-E ૨૧૩ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૧૩:૮, ૯—મતભેદો થાળે પાડતી વખતે આપણે કઈ રીતે ઈબ્રાહીમના પગલે ચાલી શકીએ? (w૧૬.૦૫ ૫ ¶૧૨)

    • ઉત ૧૪:૧૮-૨૦—લેવીઓએ કઈ રીતે “ઈબ્રાહીમ દ્વારા દસમો ભાગ” આપ્યો? (હિબ્રૂ ૭:૪-૧૦; it-૨-E ૬૮૩ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧૨:૧-૨૦ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: મુખ્ય મુદ્દાઓ ચમકાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ચૌદની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૨ ૨/૧ ૭—વિષય: કઈ રીતે સારાહ ઈશ્વરની નજરે સુંદર બની? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૪

  • “બ્રૉડકાસ્ટિંગનાં ગીતોથી તમે શું શીખી શકો?”: (૧૦ મિ.) ચર્ચા. બ્રૉડકાસ્ટિંગના ગીતનો આ વીડિયો બતાવો: બસ થોડી જ વાર છે બાકી!.

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૮ ¶૧-૧૧

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો