વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જાન્યુઆરી પાન ૬
  • જાન્યુઆરી ૨૭​—⁠ફેબ્રુઆરી ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૭​—⁠ફેબ્રુઆરી ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જાન્યુઆરી પાન ૬

જાન્યુઆરી ૨૭–ફેબ્રુઆરી ૨

ઉત્પત્તિ ૯-૧૧

  • ગીત ૫૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આખી પૃથ્વી પર એક જ ભાષા હતી”: (૧૦ મિ.)

    • ઉત ૧૧:૧-૪—યહોવાની ઇચ્છા વિરુદ્ધ અમુકે એક શહેર અને બુરજ બાંધવાનું નક્કી કર્યું (it-૧-E ૨૩૯; it-૨-E ૨૦૨ ¶૨)

    • ઉત ૧૧:૬-૮—યહોવાએ તેઓની ભાષા ગૂંચવી નાખી (it-૨-E ૨૦૨ ¶૩)

    • ઉત ૧૧:૯—લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું અને પૃથ્વી પર વિખેરાઈ ગયા (it-૨-E ૪૭૨)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૯:૨૦-૨૨, ૨૪, ૨૫—નુહે શા માટે હામની જગ્યાએ કનાનને શાપ આપ્યો હોય શકે? (it-૧-E ૧૦૨૩ ¶૪)

    • ઉત ૧૦:૯, ૧૦—નિમ્રોદ કઈ રીતે “યહોવાની આગળ બળવાન શિકારી” હતો? (it-૨-E ૫૦૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧૦:૬-૩૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: શા પરથી કહી શકાય કે ફરી મુલાકાત માટે બંને પ્રકાશકોએ સાથે મળીને તૈયારી કરી હતી? કઈ રીતે ભાઈએ શીખવવાનાં સાધનોમાંથી સાહિત્ય બતાવીને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો?

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગમાંથી ફરી મુલાકાત બેનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૪

  • “કામમાં કુશળ બનો”: (૧૫ મિ.) સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૭

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો